Premexa HIGH B12 વનસ્પતિ આધારિત વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન નો ભરપૂર સ્ત્રોત છે.
જેમાં બીટરૂટ , આમળા , મોરિંગા, પાલક, આદું , લીંબુ, દરિયાઈ વનસ્પતિ, ફુદીનો, જાંબુ ના ઠળિયા નો પાવડર, કોળું પાવડર, સ્પિરૂલિના , સિંધવ મીઠું જેવા ૧૫ થી પણ વધારે અસરકારક 💪નેચરલ પાવડરો નો સમાવેશ છે.